રાજકોટઃ આણંદપરના મેઈન રોડ બનાવવાનો સ્થાનિકો કેમ કરી રહ્યા છે વિરોધ?,જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટના નવાગામ આણંદપરના મેઈન રોડ બનાવવાનો સ્થાનિકોએ વિરોધ કર્યો છે. મેઈન રોડ 24 મીટરનો પાસ થયો હોવા છતા માત્ર 15 મીટરનો બનાવવામાં આવી રહ્યો છે. સાથે જ રોડ પર ઉદ્યોગોની કપાત થતી હોવાના કારણે રોડ સાંકળો કરવામાં આવી રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram