રાજકોટ માર્કેટિંગ યાર્ડ:ચેરમેન અને વાઇસ ચેરમેનની આવતીકાલે ચૂંટણી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની આવતીકાલે ચૂંટણી યોજાશે. બેડી માર્કેટિંગ યાર્ડમાં સવારે 11 વાગ્યે ચૂંટણી યોજાશે. જિલ્લા ભાજપે સેન્સ લઈને પેનલમાં નામો મોકલ્યા છે. આવતીકાલે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram