Rajkot:એકથી દોઢ મહિનો બંધ રહેલ માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમ્યું, જણસની આવક થઈ શરૂ

Continues below advertisement

કોરોના(Corona)ના કેસમાં ઘટાડો નોંધાતા હવે એકથી દોઢ મહિના સુધી બંધ રહેલ માર્કેટિંગ યાર્ડ ધીમે ધીમે શરૂ થઈ રહ્યાં છે.આજથી રાજકોટ(Rajkot) માર્કેટ યાર્ડ શરૂ કરાયું છે.અહીં મોટી સંખ્યામાં જસણની આવક શરૂ થઈ ગઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram