Rajkot: પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડૂકના ભાઈની કોલેજમાં 10 લાખથી વધુની ચોરી,ઘટના CCTVમાં કેદ
Continues below advertisement
રાજકોટ(Rajkot)માં પોરબંદર(Porbandar)ના સાંસદ રમેશભાઈ ધડૂકના ભાઈની કોલેજમાં રૂપિયા 11 લાખની ચોરી થઈ છે. તસ્કરોએ તિજોરીમાં રાખેલા 6 લાખ રૂપિયા રોકડ અને 4 લાખ 80 હજાર ટ્યુશન ફીની રકમ મળી કુલ 10 લાખથી વધુની ચોરી કરીને ફરાર થયા છે.
Continues below advertisement
Tags :
Rajkot Stolen College ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Rs 10 Lakh