રાજકોટઃ નવા વેરિયન્ટને લઈને મનપા સતર્ક, વિદેશથી આવેલા 112 લોકોને કરાયા ક્વોરન્ટાઈન
Continues below advertisement
ઓમિક્રોન વેરિયન્ટની દહેશતને લઈને રાજકોટ મહાનગરપાલિકા પણ સતર્ક થયું છે. વિદેશથી આવેલા 112 લોકોને ક્વોરન્ટાઈન કર્યા છે. યુકેથી આવેલા 10, જર્મથી આવેલા બે મુસાફરો પર નજર રાખવામાં આવી રહી છે.
Continues below advertisement