Rajkot: મનપાએ વોર્ડ નંબર 13માં 80 જેટલા કાચા મકાનોનું શરૂ કર્યું ડિમોલેશન,જુઓ વીડિયો

Continues below advertisement
રાજકોટ(Rajkot) મહાનગરપાલિકા(Municipal Corporation)એ વોર્ડ નંબર 13માં આવેલા 80 જેટલા કાચા મકાનોનું ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરી છે. જેમાં 200 જેટલા પોલીસકર્મીઓના બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશનની કામગીરી કરાઈ છે. મનપાએ પહેલાથી જ તમામ લોકોને નોટિસ આપી હતી.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram