Rajkot મહાનગરપાલિકાનું વર્ષ 2021-22નું 2275 કરોડનું બજેટ જાહેર, જાણો કેટલો કરાયો વધારો?

Continues below advertisement

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2021-22નું બજેટ જાહેર કરાયું હતું. આ અંદાજપત્ર ગત વર્ષ કરતા વધુ છે. આ વર્ષે 2 હજાર 275 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું.જો કે વર્ષ 2020-21નું બજેટ 2 હજાર 67 કરોડ હતું. આ બજેટ સવારે 11 વાગ્યે મહાનગરપાલિકમાં રજૂ કરાશે.બજેટમાં રાજકોટમાં નવા ભળેલા ગામો માટે સ્પેશીયલ પેકેજ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram