Rajkot News | રાજકોટના જેતપુરમાં નદીમાંથી મળી 2 મહિનાના બાળકની લાશ
abp asmita
Updated at:
03 Feb 2024 03:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRajkot News | જેતપુરમાં નવજાત બાળકનો નદીમાંથી મૃતદેહ મળ્યો. જેતપુર ભીડભંજન રોડ ઉપર પસાર થતી ગાલોરિયા નદીમાંથી દોઢ થી બે માસના બાળકનો મળ્યો મૃતદેહ. જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પહોંચી. સ્થાનિક તરવૈયા ની મદદ થી બાળક મૃતદેહને બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખસેડાયો. નવજાત બાળક ને કોણ નિસઠુર જનેતા નાખી ગઈ અથવા નવજાત પડી ગયું તપાસનો વિષય. નવજાત બાળક કોનું છે કઈ રીતે નદીમાં આવ્યુ પોલીસ તપાસ હાથ ધરી.