Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પાંચમા સેમિસ્ટરમાં પ્રવેશ અંગેના પરિપત્રનો NSUIના કાર્યકરોએ કર્યો વિરોધ
Continues below advertisement
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે NSUIના કાર્યકરોએ વિરોધ દેખાવો કર્યા છે. પાંચમા સેમિસ્ટર અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બહાર પાડેલા પરિપત્રનો વિરોધ કરવામાં આવ્યો છે. એકથી ચાર સેમમાં પાસ થનાર વિદ્યાર્થીઓને પાંચમાં સેમમાં પ્રવેશ આપવાના પરિપત્રનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Protest ABP ASMITA NSUI Activists Saurashtra University 5th Semester Circular On Admission