રાજકોટઃ માધાપર ગામમાં બની મારામારીની ઘટના, પોલીસે 10 લોકો વિરુદ્ધ નોંધી ફરિયાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Sep 2021 12:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ(Rajkot)ના માધાપર ગામ(Madhapar village)માં કોઈ બાબત અંગે કેટલાક લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વાત વધીને મારામારી સુધી પહોંચી ગઈ હતી. મારામારીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ અંગે પોલીસે 10 લોકો સામે ફરિયાદ નોંધી છે.