Rajkot: શહેરની કેટલી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન અને ICU બેડ થયા ફુલ?, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અહીં 43 કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન અને ICU બેડ ફુલ છે. સમરસમાં પણ પાંચ દિવસથી વેન્ટીલેટર માટે દર્દીઓ રાહ જોઈ રહ્યાં છે.
Continues below advertisement