Rajkot: આજી-1 ડેમમાં ફક્ત પાંચથી સાત દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો

Continues below advertisement

5 દિવસમાં જો વરસાદ ન પડે તો રાજકોટમાં (Rajkot) જળસંકટ સર્જાઈ શકે છે.  શહેરની જીવાદોરી સમાન આજી-1 ડેમમાં માત્ર 5 થી 7 દિવસ ચાલે એટલું જ પાણી છે.  ન્યારી-1 ડેમમાં ઓક્ટોમ્બર સુધી ચાલે એટલું જ પાણી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram