Rajkot: શિવરાજપુર બેઠકના કોંગ્રેસના આ સભ્યનું કોરોનાથી થયું નિધન, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ જિલ્લા પંચાયતના શિવરાજપુર બેઠકના કોંગ્રેસના સભ્ય રણજીત ભાઈ મેણીયાનું કોરોનાથી નિધન થયું છે. તેમની છેલ્લા 4 દિવસથી જસદણની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
Continues below advertisement