Rajkot: મોબાઈલની બેટરી ફાટતા બે બાળકો થયા ઈજાગ્રસ્ત, જુઓ વીડિયો

Continues below advertisement

બાળકોને મોબાઈલ આપતા વાલીઓ સાવધાન થઈ જાય. મોરબી જિલ્લામાંથી આવ્યો  માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો.  મોરબી જિલ્લાના વાંકાનેરના વિનયગઢમાં મોબાઈલમાં બેટરી ફાટવાના કારણે બે બાળકો ઈજાગ્રસ્ત થયા છે.  વિનયગઢમાં બે બાળકો મોબાઈલમાં ગેમ રમતા હતા. આ સમયે અચાનક મોબાઈલની બેટરી ફાટી હતી. મોબાઈલ બેટરી ફાટવાની આ ઘટનામાં બાળકી સપના ઠાકોરને રાજકોટ સિવિલમાં સારવાર માટે ખસેડાઈ છે.  જ્યારે બાળક વિજયને વધારે સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram