રાજકોટ: છેલ્લા 1 મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ વધ્યા, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજકોટમાં (Rajkot) છેલ્લા 1 મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય (Water borne and mosquito borne) રોગ (diseases) વકર્યા છે. તહેવાર દરમિયાન લોકો હોસ્પિટલના ધખ્ખા ખાઈ રહ્યા છે. ડેન્ગ્યુ અને મલેરિયાના કેસ સતત વધી રહ્યા છે. વરસાદ ન હોવા છતાં વાઇરલ ઇન્ફેકશનના કેસ વધ્યા છે. આરોગ્ય વિભાગની નબળી કામગીરીના કારણે હોસ્પિટલો અને દવાખાના દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.
Continues below advertisement
Tags :
Rajkot Dengue Gujarat News World News ABP ASMITA Health Department Epidemic Waterborne Mosquito-borne Malaria ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates Mosquito-borne ABP News Updates ABP Asmita Gujarati News