સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોરોનાથી માતાપિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓની ફી માટે શું કર્યો નિર્ણય?
Continues below advertisement
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University)એ જે વિદ્યાર્થી(students)ના માતા પિતાનું કોરોનાથી નિધન થયું હોય તેવા વિદ્યાર્થીઓને ફીમાં માફી આપવામાં આવશે. યુનિવર્સિટીના 29 ભવનોમાં ફી અંગે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ આ વર્ષ દરમિયાન ફી ભરવાની રહેશે નહીં.
Continues below advertisement