Rajkot માં સિક્યોરિટી એજન્સીનો સંચાલક હનીટ્રેપની જાળમાં ફસાયો, અઢી લાખ રૂપિયાની કરી હતી માંગ
Continues below advertisement
રાજકોટમાં સિક્યોરિટી એજન્સીનો સંચાલક હનીટ્રેપમાં ફસાયો હતો. સંચાલકને હનીટ્રેપમાં ફસાવી અઢી લાખ રૂપિયાની માંગણી કરી હતી. આરોપીઓ ફરિયાદીને ATMમાં રૂપિયા ઉપાડવા લઈ આવ્યા. તે દરમિયાન સ્થાનિક લોકોને જાણ કરતા પોલીસ બોલાવી હતી. પોલીસે અનિલ સારેસા અને જીગ્નેશ ઉર્ફે દિલીપને પણ ઝડપી પાડ્યો હતો. જ્યારે યુવતી અને અન્ય યુવક ફરાર થયા હતા.
Continues below advertisement