રાજકોટ: આરોગ્ય વિભાગે હાથ ધર્યો સીરો સર્વે, 50 સ્થળો પર 26 ટીમે શરૂ કર્યો સર્વે

Continues below advertisement

કોરોનાની (corona) સંભવિત ત્રીજી લહેરના પગલે આરોગ્ય વિભાગ (health department) સતર્ક થયું છે. રાજકોટમાં આરોગ્ય વિભાગે સીરો સર્વે હાથ ધર્યો છે. શહેરના વિવિધ 50 સ્થળો 26 ટીમ સર્વે કરી રહી છે. દરેક ટીમમાં 1  લેબોરેટરી ટેક્નિશન સહિત 4 કર્મચારી રાખવામાં આવ્યા છે. જેઓ બ્લડ સેમ્પલ એકત્ર કરશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram