સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનું ચોંકાવનારુ તારણ, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં આ કારણે વેક્સિનેશનમાં ઉદાસિનતા
Continues below advertisement
રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારોમાં રસી ન લેવા માટેની અંધશ્રદ્ધાના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. માતાજીના આશીર્વાદ છે જો વેક્સિન લઈશુ તો માતાજી કોપાયમાન થશે તેવી ગ્રામ્ય વિસ્તારના લોકોની માન્યતા છે. ભુવાઓના કહેવાથી પણ કેટલાક લોકોએ રસી મુકાવી નથી. શહેરમાં ઊંચી ગુણવત્તાની વેક્સીન અપાઈ છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં નિમ્ન કક્ષાની રસી અપાઈ હોવાની ગ્રામ્ય વિસ્તારના લોકોની ખોટી માન્યતા છે. મનો વૈજ્ઞાનિક વિભાગના વિદ્યાર્થીઓએ ગ્રમ્ય વિસ્તારમાં કરેલા સર્વેમાં આ ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે.
Continues below advertisement