સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રાહત, રસી નહીં લેનારા આપી શકશે પરીક્ષા

Continues below advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વેકસીન ન લેનાર વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેવાનો નિર્ણય કર્યો હતો. જે થોડા સમય બાદ પાછો ખેંચી લીધો હતો. હવે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ફરજિયાત વેક્સિનમાંથી મુક્તિ આપી છે.  વેક્સિન ન લેનારા છાત્રો પણ હવે પરીક્ષા આપી શકશે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram