રાજકોટઃ ભવાનીનગરમાં 10 વર્ષની બાળકીએ ઘરે ફાંસો ખાઈ કર્યો આપઘાત, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજકોટના ભવાનીનગરમાં રહેતી 10 વર્ષની ખુશાલી નામની છોકરીએ ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો છે, તેનો પરિવાર ધાર્મિક પ્રસંગમાં બહાર ગયો અને બાળકીએ અચાનક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram