વરસાદ ખેંચાવાના કારણે રાજકોટ જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી, PGVCLના દાવા પોકળ

Continues below advertisement

વરસાદ ખેંચાવાના કારણે રાજકોટ જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. PGVCLના 10 કલાક વીજળી આપવાના દાવા પોકળ સાબિત થયા છે. કોટડા સાંગાણીના રાજપર ગામે 25 સબમરશિબળલ મોટર બળી ગઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram