અમદાવાદમાં ઠેર-ઠેર સેલના બોર્ડ, સાડીમાં 40થી 50નું અપાઈ રહ્યું છે ડીસકાઉન્ટ, જુઓ વિડીયો

Continues below advertisement

અમદાવાદમાં (Ahmedabad) ઠેર-ઠેર સેલના બોર્ડ લાગ્યા છે. પ્રસંગ માટે લોકો ખરીદરી કરી રહ્યા છે. વેપારીઓને પણ સારો વકરો થઈ રહ્યો છે.  લોકોની ધૂમ ખરીદી દુકાનદારો માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે. સાડીમાં 40થી 50નું ડીસકાઉન્ટ (discount) અપાઈ રહ્યું છે. (Rajkot) રાજકોટમાં પણ તૈયાર કપડા માટે સેલની ભરમાર જોવા મળી રહી છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram