રાજકોટના મેયર પદે કોના નામની કરાઈ જાહેરાત? ડેપ્યુટી મેયર તરીકે કોની થઈ પસંદગી?

Continues below advertisement

રાજકોટના મેયર તરીકે ડો. પ્રદીપ ડવની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે દર્શિતાબેન શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલની વરણી કરવામાં આવી છે. જ્યારે દંડક સુરેન્દ્રસિંહ વાળા અને શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવા બન્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram