રાજકોટના ખેડૂતનો અનોખો પ્રયોગ, શાકભાજી ઉગાડવામાં મ્યૂઝિક થેરાપીનો કરે છે ઉપયોગ
Continues below advertisement
રાજકોટના પ્રગતિશીલ ખેડૂતનો નવતર પ્રયોગ કર્યો છે.સંગીતના સૂરોથી શાકભાજી ઉગાડે છે. મ્યુઝિક થેરાપીથી શાકભાજીનો સ્વાદ બદલાય છે. રાજકોટના પ્રગતિશીલ ખેડૂતે મ્યૂઝિક થેરાપીની મદદથી શાકભાજી ઉગાડવાનો પ્રયોગ કર્યો છે.
Continues below advertisement