રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલના ટ્રસ્ટ સંચાલકોએ શું કર્યો ચોંકાવનારો ખુલાસો ?, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગઈકાલે મોડી રાતે ભીષણ આગ લાગતા પાંચ દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. આ ઘટના બાદ ઉદય શિવાનંદ હોસ્પિટલની માલિકી શિવાનંદ ટ્રસ્ટના સંચાલકોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સંચાલકોએ કહ્યું કે, અમે કોવિડ હોસ્પિટલ ચાલુ કરવા તૈયાર નહોતા પરંતુ કલેક્ટર તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલ શરૂ કરવા સમજવાયા હતા ત્યાર બાદ અમે હોસ્પિટલ સોંપી હતી.
Continues below advertisement