Morbi News | મોરબીમાં તળાબમાં ડૂબી જતાં 2 યુવકોના મોત, જુઓ અહેવાલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોરબીના વીરપર ગામ નજીક તળાવમાં ડૂબી જવાના કારણે બે લોકોના મોત થયા. કોઝબી પરથી સામેની સાઈડ રિક્ષા લેવા જતા સમયે પગ લપસી જતા પ્રેમજી સાણંદિયા અને નરસિંહ સાણંદિયાનું મૃત્યુ થયો છે. વહેલી સવારે બનેલી આ ઘટનાની પરિવારને બે થી ત્રણ કલાક બાદ જાણ થઈ. ફાર વિભાગની ટીમે બંનેના મૃતદેહને બહાર કાઢી પોસમોર્ટમ માટે ખસેડ્યા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોશિશ કરીશું તો કોઝવે પરથી સામેની સાઈડમાં રિક્ષા લેવા જતા સમયે આ બંને વ્યક્તિનો પગ લપસી ગયો હતો અને તેના કારણે બંનેનું મોત થયું છે તળાવમાં ડૂબી જવાના કારણે આ બંનેનું મોત થયું વધુ વિગતો મેળવી સંવાતા પાર્થ રાડયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પાર્થ શું વિગતો મળી રહી છે જી પાર્થ. તેમની સાથે હાલ સંપર્ક નથી થઈ શકતો સંપર્ક કરવાની પણ કોશિશ કરીશું પહેલી સવારે આ ઘટના બની હતી અને Morbi Rain, Morbi News, Morbi Lake, Morbi Police તડાવમાં પગ લપસી જવાના કારણે બંને લોકોના મોત થયા છે.