Rajkot માં જયરાજ દાવડાની દાદાગીરીનો વીડિયો વાયરલ, એક્ટિવા ચાલકને કાર નીચે કચડવાનો કર્યો પ્રયાસ

Continues below advertisement

રાજકોટ જયરાજ દાવડાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. એકટીવા ચાલક યુવક સાથે માથાકૂટ થતાં એકટીવા ચાલકને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જયરાજે પોતાની હોન્ડા કાર નીચે યુવકને કચડવાનો પ્રયાસ કર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram