રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ કેમ માંગ્યું 17 લાખનું વળતર?, જુઓ વિડીયો

Continues below advertisement

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ કલેક્ટરને પત્ર લખ્યો છે અને 17 લાખનું વળતર આપવા માંગ કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં RT-PCR ટેસ્ટ મામલે આ વળતર માંગવામાં આવ્યું છે. 25 એપ્રિલથી શરૂ થયેલા આ ટેસ્ટમાં 17 લાખનો ખર્ચ થયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram