બારડોલીમાં BJPના ખેડૂત સંમેલનના બેનરમાં ગંભીર ભૂલ, સુરત જિલ્લા BJPના પ્રમુખને MLA બતાવાયા

Continues below advertisement

બારડોલીના ભાજપના ખેડૂત સંમેલનના બેનરમાં ગંભીર છબરડો જોવા મળ્યો હતો. બેનરમાં સુરત જિલ્લા ભાજપના પ્રમુખ સંદીપ દેસાઈને ધારાસભ્ય બતાવાયા હતા. બારડોલીમાં ભાજપ પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમના બેનરમાં જ ગંભીર ભૂલ જોવા મળી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram