Surat News । સુરતમાં ગરમીની બીમારીને કારણે થયા 10 લોકોના થયા મોત

Continues below advertisement

Surat News । સુરતમાં ગરમીની બીમારીને કારણે થયા 10 લોકોના થયા મોત

 

Surat News । સુરતમાં ગરમીની બીમારીને કારણે થયા 10 લોકોના થયા મોત, રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે સુરતના લોકો આ અકારી ગરમીને કારણે ત્રસ્ત છે, કાળઝાળ ગરમીને કારણે સુરતમાં 10 લોકોના મોત નીપજ્યા, હીટસ્ટ્રોક,ગભરામણ અને બેભાન થવાને કારણે 10 લોકોના થયા મોત, દિવસે ને દિવસે ગરમી વધી રહી છે અને તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઇ રહ્યો છે સુરતમાં નાગરિકો આ આકરી ગરમીથી પરેશાન થઇ ગયા છે, આ આકરી ગરમીને કારણે સુરતમાં 10 લોકોના મોત નીપજ્યા, સુરતમાં ગરમીની બીમારીને કારણે થયા 10 લોકોના થયા મોત, રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે સુરતના લોકો આ અકારી ગરમીને કારણે ત્રસ્ત છે, કાળઝાળ ગરમીને કારણે સુરતમાં 10 લોકોના મોત નીપજ્યા, હીટસ્ટ્રોક,ગભરામણ અને બેભાન થવાને કારણે 10 લોકોના થયા મોત, દિવસે ને દિવસે ગરમી વધી રહી છે અને તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઇ રહ્યો છે સુરતમાં નાગરિકો આ આકરી ગરમીથી પરેશાન થઇ ગયા છે, આ આકરી ગરમીને કારણે સુરતમાં 10 લોકોના મોત નીપજ્યા

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram