સુરતઃ પાંડેસરામાં 12 વર્ષીય સગીરે બાથરૂમમાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, શું છે કારણ?
Continues below advertisement
સુરત(Surat)ના પાંડેસરા(Pandesara)માં 12 વર્ષના સગીરે આપઘાત કર્યો છે. પિતાએ મોબાઈલ પર ગેમ રમવાની ના પાડતા આ કિશોરે પગલું ભર્યું છે. બાથરૂમમાં ગળેફાંસો ખાઈને કિશોરે જીવન ટૂંકાવ્યું છે.
Continues below advertisement