સુરતના નાના વરાછા હેલ્થ સેન્ટરના 200થી વધુ કર્મચારીઓ કેમ ઉતર્યા હડતાળ પર, જુઓ વીડિયો

Continues below advertisement
સુરતના નાના વરાછા હેલ્થ સેંટરના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. છેલ્લા કેટલાય સમયથી પગાર ન મળ્યા હોવાના આરોપ સાથે 200થી વધુ કર્મચારી હડતાળ પર ઉતર્યા છે.તેમનો તે પણ આરોપ છે કે 12 હજાર પગાર હોવા છતાં 7 હજાર 650 રૂપિયા જ આપવામાં આવે છે.જો કે આ મામલે સુરત નાયબ આરોગ્ય અધિકારીનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કર્મચારીને એજન્સીની સમસ્યા છે.સુરત મનપાએ એજંસીને પગાર ચૂકવી દીધો છે. પરંતુ એજન્સીએ કર્મચારીને પગાર ચૂકવ્યો નથી.જેથી સુરત મનપાનું આ સમસ્યા સાથે કોઈ લેવા દેવા નથી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram