Surat ની જિલ્લા કોર્ટ સાથે સંકળાયેલા જજ સહિત 24 વ્યક્તિને થયો કોરોના, જુઓ વીડિયો

Continues below advertisement

સુરતમાં કોર્ટમાં ફીઝીકલ કાર્યવાહી શરુ થયાને હજુ તો એક મહીનો પણ પુરો નથી થયો. ત્યાં કોર્ટમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં જિલ્લા અદાલતમાં 24 લોકો કોરોના સંક્રમિત થયા છે. ચાર જજ, 10 કર્મચારી અને 10 વકીલોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોર્ટમાંથી કેસ સામે આવતા વકીલોએ અજંટ સિવાયના કામોથી સ્વૈચ્છિક રીતે અળગા રહેવાનો નિર્ણય લીધો છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram