સુરત: નવી કિડની હોસ્પિટલમાં 3 વોર્ડ શરુ કરાય, આધુનિક સુવિધાઓથી સજ્જ ઇમારત

Continues below advertisement

સુરતની જૂની સિવિલ હોસ્પિટલ જર્જરિત થતા નવી ઇમારતમાં  3 વોર્ડ શરુ કરાયા છે. મેડિસિન સહિતના 3 વોર્ડ શરુ કરાયા છે. જૂની ઇમારતમાં પાણી અને ગટર લીક થવાના કિસ્સા સામે આવી રહયા હતા. આ ઉપરાંત પોપડા પણ પાડવાની ફરિયાદો દર્દીઓ તેમજ તબીબો તથા નર્સિંગ સ્ટાફ કરી રહ્યો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram