સુરતમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો, 429 નવા કેસ નોંધાયા

Continues below advertisement

ગાંધીનગરઃ  રાજ્યમાં કોરોના  સંક્રમણ બેકાબૂ થયું છે.  સંક્રમણમાં  સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે  રાજ્યમાં 1640  નવા કેસ નોંધાયા છે. ત્યારે સુરતમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.  સુરત શહેરમાં સોમવારે 429 નવા કેસ નોંધાયા હતા.  રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.74 ટકા પર પહોંચ્યો છે. હાલ 7847  એક્ટિવ કેસ છે, જેમાંથી 73  લોકો વેન્ટિલેટર પર અને 7774 લોકો સ્ટેબલ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram