સુરત:સાયણમાં 2 વર્ષનું બાળક ચોથા માળેથી પટકાયું નીચે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 2 વર્ષનું બાળક રમતા રમતા ચોથા માળેથી નીચે પટકાયું હતું. જે બાદ તેનું મોત થયું હતું. સાયણના સિદ્ધિવિનાયક સોસાયટીની આ ઘટના છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram