સુરતમાં સિટી બસે વધુ એક વ્યક્તિનો લીધો જીવ, જુઓ વીડિયો

Continues below advertisement
સુરતમાં સિટી બસે એક યુવાનને કચડ્યો હતો. શહેરના દિલ્હીગેટ નજીક આ ઘટના બની હતી. જેમાં  સિટી બસની ટક્કરે એક યુવાનનું મોત થયું હતું. મહિધરપુરા પોલીસે તપાસ શરૂ કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram