Surat News । સુરતના વરાછાના મનપા કચેરીના પાર્કિંગમાં લાગી આગ
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat News । સુરતના વરાછાના મનપા કચેરીના પાર્કિંગમાં લાગી આગ
સુરત શહેર ના વરાછા વિસ્તારમાં સુરત મનપા કચેરીના પાર્કિંગ માં લાગી આગ, પાર્કિંગ માં પાર્ક કરેલ ટુ વ્હીલર માં લાગી આગ, પાર્કિંગ માં પાર્ક કરેલ કેટલીક ટુ વ્હીલર આગ ની ઝપેટ માં સાથે સાથે કેટલીક રીક્ષા પણ આગ ની ઝપેટ માં આવી , મનપા કચેરી ના પાર્કિંગ માં લાગેલ આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે સમગ્ર ઘટના ને લઇ સુરત ના પુણા અને વરાછા ફાયર ટીમ ઘટના સ્થળે આવી સુરત શહેર ના વરાછા વિસ્તારમાં સુરત મનપા કચેરીના પાર્કિંગ માં લાગી આગ, પાર્કિંગ માં પાર્ક કરેલ ટુ વ્હીલર માં લાગી આગ, પાર્કિંગ માં પાર્ક કરેલ કેટલીક ટુ વ્હીલર આગ ની ઝપેટ માં સાથે સાથે કેટલીક રીક્ષા પણ આગ ની ઝપેટ માં આવી , મનપા કચેરી ના પાર્કિંગ માં લાગેલ આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે સમગ્ર ઘટના ને લઇ સુરત ના પુણા અને વરાછા ફાયર ટીમ ઘટના સ્થળે આવી