સુરતના સેંટ્રલ ઝોન વિસ્તારમાં ખાડાઓનું સામ્રાજ્ય, વાહન ખરાબ થયાની ઉઠી ફરિયાદ

Continues below advertisement

સુરતના (Surat,) સેંટ્રલ ઝોન (central zone) વિસ્તારમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નવસારી બજાર (Navsari Bazar) વિસ્તારમાં મોટા ખાડોના કારણે લોકો હેરાન પરેશાન થયા છે. વાહન ચાલકોને કમર દર્દ ની ફરિયાદ રહે છે. સાથે જ વાહન ખરાબ થયાની પણ બૂમ ઉઠી છે. પાલિકાને આ મામલે રજૂઆત કરાતા છતાં કોઈ કામગીરી નથી થઈ.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram