Surat Train Accident : સુરતમાં ટ્રેન નીચે આવી જતાં યુવકનું મોત, જુઓ અહેવાલ
Continues below advertisement
Surat Train Accident : સુરતમાં ટ્રેન નીચે આવી જતાં યુવકનું મોત, જુઓ અહેવાલ
સુરતમાં ટ્રેન નીચે આવી જતાં યુવકનું મોત થયું છે. બારડોલી તાલુકાના મઢી ગામની ઘટના છે. મઢી રેલવે ટ્રેક પર એક કામદાર યુવક ટ્રેન અડફેટે આવ્યો. યુવક પ્લેટફોર્મ પર થી ટીકીટ લઇ ટ્રેન માં બેસવા જતા પગ લપસ્યો હતો. ટ્રેન નીચે આવી જતા યુવક નું કમ કમાટી ભર્યું મોત. રેલવે પોલીસ એ સ્થળ પર પોહચી વધુ કાર્યવાહી કરી છે. નોંંધનીય છે કે, યુવક મઢી રેલવે સ્ટેશન પર બેસવા જતો હતો, તે સમયે જ તેનો પગ લપસ્યો હતો અને ટ્રેન નીચે આવી ગયો હતો. જેને કારણે તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઈ હતી.
Continues below advertisement