ઇગ્લેન્ડથી ગુજરાતના આ શહેરમાં આવેલી યુવતીને થયો કોરોના, તંત્રમાં મચી દોડધામ, જુઓ વીડિયો
Continues below advertisement
યુકેથી સુરતના હજીરા નિવાસી માતા-પિતાને મળવા આવેલી પરિણીતાનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. પરિણીતાના સંપર્કમાં આવેલી તેણીની માતા અને બહેનને પણ કોરોના આવતાં ત્રણેયને સુરત નવી સિવિલ કેમ્પસમાં આવેલા કોવિડ-૧૯ હોસ્પિટલના દસમા માળે દાખલ કરી સારવાર શરૂ કરવામાં છે
Continues below advertisement