સુરત RTOમાં સર્જાયો અકસ્માત, ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર ઉમેદવારે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો

Continues below advertisement

સુરત RTOમાં ડ્રાઇવિંગનો ટેસ્ટ આપનાર ઉમેદવારે પોતાની કાર બીજી વૈભવી કાર સાથે અથડાવી હતી. સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યા બાદ અકસ્માત સર્જાયો હતો. બાદમાં બંને કાર માલિકો વચ્ચે સમાધાન થયું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram