Surat: કલેક્ટર કચેરી બહાર અકસ્માત, 6 લોકોને ઈજા, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં કલેક્ટર કચેરીની બહાર એમ્બ્યુલન્સે એક્ટિવા ચાલકને બચાવવા જતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 વ્યક્તિને ઈજા પહોંચી છે.
Continues below advertisement