સુરતમાં ગ્રીષ્મ હત્યા કેસનો આરોપી ફેનિલ કોર્ટમાં બેભાન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતમાં ગ્રીષ્મ હત્યા કેસનો આરોપી ફેનિલ કોર્ટમાં બેભાન થયો. આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. આજે કોર્ટમાં રજુ કરતા તે અચાનક બેભાન થયો હતો. અગાઉ પણ ફેનિલની તબિયત લથડી હતી. જેથી તેને હોસ્પિટલ ખસેડાયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram