અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકીનું અપહરણ, પોલીસ તપાસ શરૂ

Continues below advertisement

અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. સોલા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. અને અજાણ્યા શખ્સ વિરુધ્ધ ફરિયાદ નોંધી છે. ત્રીજા માળે આવેલા PNC વોર્ડમાંથી બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram