સુરતના ભાજપના કાર્યકર્તાઓએ પોલીસ સાથે કરી દાદાગીરી, વાયરલ થયો વીડિયો

Continues below advertisement
મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં સુરતના હરીપુરામાં પરાક્રમ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રવેશ દ્વાર પર ભાજપના કાર્યકર્તાઓએ પોલીસ સાથે દાદાગીરી કરી હતી. આપને જણાવી દઈએ આ વીડિયો સુરતના હરીપુરાનો જ 23 જાન્યુઆરીનો છે..
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram