સુરતમાં ભાજપની ટિકિટ લેવા માટે યુવા મહિલા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને તમામ પક્ષો સક્રીય થઇ ગયા છે. ભાજપની ટિકિટ લેવા માટે મહિલા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌથી મોટી સંખ્યામાં મહિલાઓએ ઉમેદવારી નોંધાવી હતી. સુરતમાં 7 જુદી જુદી નિરીક્ષકોની ટીમ ભાજપે ઉતારી છે.