Surat: ગરીબ પરિવારની દીકરી દિવ્યાને ભાજપે બનાવી છે ઉમેદવાર

Continues below advertisement
સુરતમાં ભાજપે ગરીબ ઘરની દીકરી દિવ્યા રાઠોડને ટિકિટ આપી ઉમેદવાર બનાવ્યા છે.માતાએ દિવ્યા રાઠોડ ને અત્યંત ગરીબ પરિસ્થિતિમાં ઉછેરી છે.વાસણ પોતું કરી માતાએ દિવ્યાને વકીલ બનાવી અને શિક્ષિત કરી છે. એડવોકેટ કુ. દિવ્યાબેન રાઠોડ વૉર્ડ નં.10 અડાજણ- સુરતના 120 પૈકી સૌથી નાની વયના ભાજપના ઉમેદવાર છે. વિધવા માતાએ લોકોના ઘરમાં ઘરકામ કરી, પેટે પાટા બાંધી દિવ્યાને ઉછેરી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram