સુરતમાં ભાજપ દ્ધારા કોરોનાના દર્દીઓ માટે વિના મૂલ્યે રેમડેસિવર ઈંજેક્શનની કરાઇ વ્યવસ્થા
Continues below advertisement
સુરતમાં ભાજપ કાર્યાલય પર રેમડેસીવીરનું વીતરણ શરૂ કરવામાં આવ્યું છે. આજે ૯૦૦ ઈનજેકશનનુ વિતરણ કરવામાં આવશે. જરૂરીયાતવાળા દર્દીને રેમડેસીવીર ઈનજેકશન આપવામાં આવશે. ટોકન વ્યવસ્થા કરીને લોકોને લાઈનમાં બેસાડીને વિતરણ કરવામાં આવી રહ્યું છે.
Continues below advertisement